
BBC News Gujarati
February 5, 2025 at 01:49 PM
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 70 બેઠકો માટે આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પૂર્ણ થતાં જ વિવિધ ઍજન્સીઓએ ઍક્ઝિટ પોલના અનુમાનો પણ જાહેર કરવાનાં શરૂ કરી દીધાં છે. જાણો કોણે શું આગાહી કરી? 👇
https://www.bbc.com/gujarati/articles/c99yjd498j2o?at_campaign=ws_whatsapp
👍
1