BBC News Gujarati
February 6, 2025 at 01:46 AM
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે રહેતા પ્રવાસીઓને 'ઍલિયન્સ' અને 'ગુનેગાર' ગણાવી ચૂક્યા છે. ટ્રમ્પે બીજી વાર સત્તા સાંભળ્યા બાદ ત્યાં રહેતા ભારતીયોને દેશનિકાલ કરવાની પહેલી ઘટના છે. સેનાના વિમાનથી ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં મોકલવાના નિર્ણયની ટીકા પણ થઈ છે.
https://www.bbc.com/gujarati/articles/c04nxv6wxnpo?at_campaign=ws_whatsapp
👍
😂
5