BBC News Gujarati
February 6, 2025 at 02:03 PM
તાજેતરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન ઘણાં ચર્ચામાં રહ્યાં હતાં, ત્યારે દેશના વધુ એક ધનકુબેર ગૌતમ અદાણીના પુત્રનાં અમદાવાદમાં શુક્રવારે થવા જઈ રહેલાં લગ્ન વિશે ચર્ચા ચાલી રહી છે, કોણ-કોણ આવશે જીત અદાણીનાં લગ્નમાં?
https://www.bbc.com/gujarati/articles/cy0p2n1kzwdo?at_campaign=ws_whatsapp
👍
1