
BBC News Gujarati
February 7, 2025 at 03:37 PM
જમીન વેચીને, લાખો રૂપિયા ઉધાર લઈને ઘણા યુવાનો અહીંથી અમેરિકા ગયા, પણ પરિવારને ઊંચો લાવવા ભરેલું આ પગલું એમને અમેરિકન સેનાની બેડીઓમાં જકડી દેશે એની કોઈને ક્લ્પનાય નહોતી https://www.bbc.com/gujarati/articles/cgrnpdldd9po?at_campaign=ws_whatsapp
👍
😂
😮
🙏
4