BBC News Gujarati
February 8, 2025 at 01:09 PM
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી સહિતના દિગ્ગજ નેતાઓ હાર્યા છે. શું કૉંગ્રેસે તેમનો ખેલ બગાડી નાખ્યો?
*દિલ્હીની આ બેઠકો પર આમ આદમી પાર્ટીનો ખેલ કૉંગ્રેસે બગાડ્યો? વિગતે વાંચો :-* https://www.bbc.com/gujarati/live/cjexpn19kqxt?at_campaign=ws_whatsapp
👍
1