
BBC News Gujarati
February 8, 2025 at 03:33 PM
સુરતમાં બે વર્ષના બાળકનું ગટરમાં પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. ભારે શોધખોળ બાદ તેનો મૃતદેહ વરિયાવ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અંદાજે 35થી 40 ફૂટ ઊંડા કૂવામાંથી મળ્યો હતો. આ બાળકનાં માતાએ સરકારને શું કહ્યું?
https://www.bbc.com/gujarati/articles/cz9e2l0vzgvo?at_campaign=ws_whatsapp
🙏
1