BBC News Gujarati

BBC News Gujarati

23.1K subscribers

Verified Channel
BBC News Gujarati
BBC News Gujarati
February 8, 2025 at 04:15 PM
નરેન્દ્ર મોદીને હંમેશાં 'ટક્કર' આપતા અરવિંદ કેજરીવાલને હરાવી 'જાયન્ટ કિલર' બનનાર પરવેશ વર્મા પોતાનાં વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહે છે. કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માની રાજકીય પૃષ્ઠભૂમિ શું છે? https://www.bbc.com/gujarati/articles/cn4mrwn8j4eo?at_campaign=ws_whatsapp
👍 1

Comments