BBC News Gujarati
February 9, 2025 at 02:47 AM
દિલ્હીમાં પગારદાર અને પેન્શનરોનો એક મોટો વર્ગ વસે છે જેમના પર ચૂંટણી પહેલાં મોદી સરકારની કેટલીક જાહેરાતોની ખાસ અસર પડી હોય તેમ લાગે છે. વિધાનસભાની ચૂંટણીમાં બજેટની ટૅક્સ રાહતે પણ ભાજપ માટે માહોલ જમાવ્યો હોય અને આમ આદમી પાર્ટીને તેનો ફટકો પડ્યો હોય તેવું જાણકારોનું માનવું છે.
https://www.bbc.com/gujarati/articles/crlkwky9ne1o?at_campaign=ws_whatsapp
👍
1