Dada Bhagwan Foundation Adalaj
Dada Bhagwan Foundation Adalaj
January 27, 2025 at 12:44 PM
જ્ઞાની પુરુષના વાણી, વર્તન અને વિનય બધા મનોહર, મનનું હરણ કરી લે એવા હોય છે. તો ચાલો, પ્રસ્તુત પદ “જેનાં વાણી વર્તન ને વિનય છે” દ્વારા આપણે સહુ પરમ પૂજ્ય દાદા ભગવાનને જે વર્તે છે એવો અહોભાવ વ્યક્ત કરીએ.🙇 https://youtube.com/shorts/VYHxJ_N6ixg #gnanipurush #dadabhagwanfoundation
🙏 ❤️ 👍 🙇‍♀️ 🫂 70

Comments