
Dada Bhagwan Foundation Adalaj
February 2, 2025 at 04:17 AM
મા સરસ્વતી દેવીની પૂજાની ખરી વ્યાખ્યા કઈ?
આનો અર્થ એ છે કે...
❌કોઈ પણ રીતે વાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ.
❌બીજાની મશ્કરી કરવા એક પણ શબ્દ ન વાપરો.
❌તમારું માન વધારવા તમારી વાણી ન વાપરો.
❌તમારી વાણીમાં કોઈ પણ જાતના કપટનો ઉપયોગ ન કરો.
❌તમારા બોલેલા શબ્દોથી ક્યારેય ફરી ન જાઓ.
❌જ્યારે તમે ફક્ત ને ફક્ત સત્ય જ બોલો, પરંતુ તે સમયે તમે સત્યનો આગ્રહ ન રાખો, જો તે સત્યથી સામાને દુ:ખ થતું હોય.
❌બીજાને હિતકારી હોય તેવું સત્ય બોલો.
❌શબ્દોને બિનજરૂરી રીતે વેડફી ન નાખો, તેના બદલે તો સામાને મદદરૂપ થઈ શકે તે રીતે યોગ્ય સ્થાને વાણી વાપરો.
❌સ્વાર્થી, સંસારી કોઈ હેતુ માટે તમારી વાણી ન વાપરો.
મા સરસ્વતી દેવી શું સૂચવે છે? વધુ જાણવા માટે અહીં ક્લિક કરોઃ https://dbf.adalaj.org/Zz4winBi
🙏
❤️
👍
👌
🎉
👏
😂
138