
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 4, 2025 at 03:45 AM
હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,
*“જો કોઈ માણસ આવનારી બાબતના વિષે કોઈ વાત કહે અને 'ઇન્શાઅલ્લાહ' ન કહે તો અલ્લાહ તેને તેની હાલત પર છોડી દેશે, અને તેનાથી પોતાની મદદ છીનવી લેશે."*
(તફ્સીરે નૂરુસ્સકલૈન, ભાગ-૩, પેજ નં-૨૫૨)
قال النبي صلى الله عليه وسلم:
*"إذا تحدث عبد عن أمر قادم ولم يقل إن شاء الله، تركه الله على حاله، ونزع منه عوناً."*
(تفسير نور السكاكيني، الجزء الثالث، ص 252)
❤️
6