
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
10.1K subscribers
About 𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
Here you can find love for Muhammadﷺ and Ahlulbaytعَلَيْهِ ٱلسَّلَامُ Alhamdulillah for everything https://youtube.com/@karbalatheguidance?si=-WmWkI3h7dxxACn3
Similar Channels
Swipe to see more
Posts

મૌલા અલી (અ.)એ ફરમાવ્યું, *“જે કોઈ ઇન્સાનથી ઉમ્મીદ રાખતો હશે, તો તે તેનાથી ડરતો પણ હશે.”* (મુન્તખબ મીઝાનુલ હિકમા, ભાગ-૧, પેજ-૧૨૧)

રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, *“અલ્લાહ એ બંદા પર રહમ કરે છે કે જ્યારે તે વેચે છે, તો ઉદારતા દાખવે છે. જ્યારે ખરીદે છે, તો પણ ઉદારતા દાખવે છે. જ્યારે ફેંસલો કરે છે, તો પણ ઉદારતા દાખવે છે, અને જ્યારે તેનો ફેંસલો થાય છે, તો પણ ઉદારતા દાખવે છે."* (મુન્તખબ મીઝાનુલ હિકમા, જિલ્દ-૧, સફહા-૩૨૮)

قال مولانا علي (عليه السلام): *«من رجى إنسانًا خافه أيضًا».* (منتخب ميزان الحكمة، الجزء الأول، ص ١٢١)

قال رسول الله صلى الله عليه وسلم: *«رحم الله عبدًا سَخِرَ إذا باع، وسُخِرَ إذا اشترى، وسُخِرَ إذا قضى، وسُخِرَ إذا حُكِمَ عليه»*. *(منتخب ميزان الحكمة، المجلد الأول، ص ٣٢٨)

*Labbaik Ya Hussain (as) 💐💐💐*