𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
                                
                            
                            
                    
                                
                                
                                February 5, 2025 at 04:27 AM
                               
                            
                        
                            હઝરત રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું,
*“ઇલ્મ હાંસિલ કરવું દરેક મુસલમાન માટે ફરજ છે. અલ્લાહ તે લોકોથી કેટલી મોહબ્બત કરે છે જે ઇલ્મ હાંસિલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે."*
(ઉસૂલે કાફી, ભાગ-૧, હદીસ-૬, પેજ નં-૬૮)
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        5