𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 7, 2025 at 03:42 AM
હઝરત ઇમામ અલી રઝા (અ.)એ ફરમાવ્યું, *“નમાઝે જમાઅત એટલા માટે મુકર્રર કરી છે કે જેથી અલ્લાહ તઆલા માટે ઇખ્લાસ, તોહીદ, ઇસ્લામ અને ઇબાદત જાહેર થઈ જાય.”* (બિહારુલ અન્વાર, જિલ્દ-૮૫, સફહા-૧૨) قال الإمام علي الرضا (ع): *"فُرضَت الصلاة في جماعة؛ لإظهار الإخلاص والتوحيد والإسلام والعبادة لله".* (بحار الأنوار، المجلد 85، ص 12)
❤️ 👍 11

Comments