
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 8, 2025 at 06:27 AM
*અલ્લાહ ની નઝદીક સૌથી પ્રિય અમલ...*
بحار الأنوار (ط - بيروت) ؛ ج52 ؛ ص123
7- ل، الخصال الْأَرْبَعُمِائَةِ قَالَ أَمِيرُ الْمُؤْمِنِينَ ع انْتَظَرُوا الْفَرَجَ وَ لَا تَيْأَسُوا مِنْ رَوْحِ اللَّهِ فَإِنَّ أَحَبَّ الْأَعْمَالِ إِلَى اللَّهِ عَزَّ وَ جَلَّ انْتِظَارُ الْفَرَجِ.
*હ. અમીરુલ મોમેનીન અ.સ.* :
*“ ફરજ – ઝુહૂર નો ઇન્તેઝાર કરો અને અલ્લાહ ની રહમત થી માયુસ ના થાઓ . કારણ કે અલ્લાહ ની નઝદીક સૌથી પ્રિય અમલ ઝુહૂર નો ઇન્તેઝાર છે”.*
( બેહારુલ અન્વાર ભાગ. ૫૨ પા. ૧૨૩ હ. ૭ )
❤️
🇮🇷
👍
7