
𝐊𝐚𝐫𝐛𝐚𝐥𝐚 𝐓𝐡𝐞 𝐆𝐮𝐢𝐝𝐚𝐧𝐜𝐞
February 8, 2025 at 08:36 AM
*લોકો માં સૌથી વધારે યકીન રાખનાર કૌમ*
بحار الأنوار (ط - بيروت) ؛ ج52 ؛ ص125
12- ك، إكمال الدين مُحَمَّدُ بْنُ عَلِيِّ بْنِ الشَّاهِ عَنْ أَحْمَدَ بْنِ مُحَمَّدِ بْنِ الْحَسَنِ عَنْ أَحْمَدَ بْنِ خَالِدٍ الْخَالِدِيِّ عَنْ مُحَمَّدِ بْنِ أَحْمَدَ بْنِ صَالِحٍ التَّمِيمِيِّ عَنْ مُحَمَّدِ بْنِ حَاتِمٍ الْقَطَّانِ عَنْ حَمَّادِ بْنِ عَمْرٍو عَنِ الصَّادِقِ عَنْ آبَائِهِ ع قَالَ قَالَ النَّبِيُّ ص لِعَلِيٍّ ع يَا عَلِيُّ وَ اعْلَمْ أَنَّ أَعْظَمَ النَّاسِ يَقِيناً- قَوْمٌ يَكُونُونَ فِي آخِرِ الزَّمَانِ لَمْ يَلْحَقُوا النَّبِيَّ وَ حُجِبَ عَنْهُمُ الْحُجَّةُ فَآمَنُوا بِسَوَادٍ فِي بَيَاضٍ.
*હ. રસુલે ખુદા સ.અ.વ. એ હ. અમીરુલ મોમેનીન અ.સ.* ને ફરમાવ્યું :
*“ યા અલી ! એ જાણી લો કે લોકો માં સૌથી વધારે યકીન રાખનાર કૌમ આખર ઝમાના માં થશે કે જેઓ નબી ને મળ્યા નહિ હોય અને હુજ્જતે ખુદા તેઓનાથી ગય્બત માં હશે અને તેઓ સફેદી ઉપરની શ્યાહી પર ઈમાન લાવ્યા હશે”.*
( બેહારુલ અન્વાર ભાગ. ૫૨ પા. ૧૨૫ હ. ૧૨ )
❤️
🇮🇷
🌹
👍
🙏
8