
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
February 1, 2025 at 03:59 AM
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
💥આરોગ્ય વિભાગનુ નવું મહેકમ💥
✅ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં આરોગ્ય વિભાગની અલગ અલગ તમામ કેડરની ભરતી માટે નવુ મહેકમ ઉભું કરવા જઈ રહીયુ છે.
✅જેવુ મહેકમ મંજૂર થશે ત્યારબાદ ભરતીની જાહેરાત થશે
✅આ ઉપરાંત જે MPHW-FHWની ભરતી બાકી છે તેની જગ્યામા વધારો થાય તો નવાઈ નહીં અને તેની પરીક્ષા આગામી થોડાક દિવસોમાં ગૌણ સેવા લેવા જઈ રહીયુ છે.
👉Telegram Join
https://t.me/Dharmistha_Ahir_With_Mphw_Fhw_SI
👍
10