
Krushnam With MPHW-FHW-SSI- મુખ્ય સેવિકા
February 1, 2025 at 08:32 AM
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન
💥કરાર આધારિત ભરતી💥
✅સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
✅કુલ જગ્યા-10
✅પગાર-20000
✅લાયકાત -ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર કોષૅ
🛑નોધ:-અનુભવની કોઈ જરૂરિયાત નથી
👉અરજી કરવાની છેલ્લી તારીખ-7/2/2028
✅અરજદાર પોતાની અરજી રજીસ્ટર એડી અથવા રૂબરૂ અથવા જાહેરાતમા આપેલ E-mail ઉપર પણ મોકલી શકશો.
👉Telegram Join
https://t.me/Dharmistha_Ahir_With_Mphw_Fhw_SI
👍
❤️
3