
Gujrati_trader
January 20, 2025 at 09:19 AM
*ગુજરાતી ટ્રેડર પરિણામ પત્રિકા:*
*▪️IRFC:*
31 ડિસેમ્બર, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,630.66 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.1,598.93 કરોડનો થયો હતો.
કંપનીની કુલ આવક રૂ.6,740 કરોડથી વધીને રૂ.6,766 કરોડ થઈ છે.
👍
1