Gujrati_trader
Gujrati_trader
January 22, 2025 at 09:05 AM
*ગુજરાતી ટ્રેડર પરિણામ પત્રિકા:* *▪️HDFC BANK:* *સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ:* 31 ડિસેમ્બર, 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.16,735.50 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.16,372.54 કરોડ થયો હતો. કુલ આવક રૂ.87,460.44 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.81,719.65 કરોડ થઈ હતી. *કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ:* ગ્રુપને 31 ડિસેમ્બર, 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.17,656.61 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.17,257.87 કરોડ થયો હતો. ગ્રુપની કુલ આવક રૂ.27,153.77 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.37,007.34 કરોડ થઈ હતી.
👍 3

Comments