Gujrati_trader
Gujrati_trader
January 26, 2025 at 08:55 AM
મિત્રો હવે ગુજરાતી ટ્રેડર આપશે સેબી રજીસ્ટર રિસર્ચ એનાલિસ્ટ દ્વારા માર્કેટ લેવલ્સ 🚀 એક મહિના નો ચાર્જ  ~5000~ છે મિત્રો પણ ઓફર ના લીધે  એક મહિના ના પ્લાન માં 30% (3500 rs માં એક મહિનો) બે મહિના ના પ્લાન માં 50% ડિસ્કાઉન્ટ આપ્યું છે 😍 એટલે કે 5000 માં બે મહિના સર્વિસ નો લાભ લઈ શકશો 🎯 અને હા  સર્વિસ માં કોઈ કારણસર માફક નથી આવતું તો 3 દિવસ માં ફી રિફંડ (એક મહિના ના પ્લાન માં) 7 દિવસ માં ફી રીંફડ (2 મહિના ના પ્લાન માં) 😍 જિગાભાઇ સિવાય કોઈ રીફન્ડ આપે તો કેજો 😎 જેમાં ઇન્ડેક્સ માં NIFTY50, BANKNIFTY, FINNIFTY, BANKEX, SENSEX અને MIDCAPNIFTY ના કોલ્સ આપવા માં આવશે.📊 એડવાન્સ ટ્રેડ આપવામાં આવશે જેથી લિમિટ સાથે એડવાન્સ માં ટ્રેડ ખરીદી માટે પ્લાન કરી શકાય.💎 સ્ટોક ઓપ્શન બનશે તો આપવાંમાં આવશે.💬 મહિના માં 20 / 30 કોલ્સ અને હીરો જીરો ટ્રેડ પણ જો બનતાં હસે અને શક્ય હશે તો આપીશું.📈📊 કોલ્સ માં દર્શાવેલ સ્ટોપ લોસ મૂકી ને કામ કરવું જરૂરી છે.✔️✔️ લેવલ્સ માં સ્ટોપલોસ આપવા માં આવશે જેનો સખત રીતે ઉપયોગ કરવા નો રહેશે.⚠️⚠️ * ગ્રુપ માં જોડાયેલાં મેમ્બર્સ માટે રોજે રાત્રે GoogleMeet અથવા Zoom Meeting પર ડેઇલી ટ્રેડ પર ચર્ચા અને બીજા દિવસ માટે પ્રિડિક્શન.📚🏛( 3 ફેબ્રુઆરી થી ) માર્કેટ દરમિયાન જરૂરી ઊંડાણપૂર્વક ચર્ચાઓ મેસેજ દ્વારા કરવામાં આવશે.📲📞💬 લાઈવ માર્કેટ દરમિયાન સપોર્ટ.💹 ગ્રુપમાં જે દિવસે ટ્રેડ નહિ આવે એ દિવસો સર્વિસમાં વધારી આપવામાં આવસે.🗓 લેવલ બને તો આપવા માં વાંધો નથી.📌 નોંધ - અમે સેબી રજીસ્ટર છે એનો મતલબ  એમ નથી કે 100% એક્યુરસી આવે 😒 માર્કેટ માં નફો અને નુકસાન બન્ને શક્ય છે. જેના  એક માત્ર  જવાબદાર તમેં  પોતે રેહશો માર્કેટ માં કામ થાય એવું નહિ હોય તો એક પણ કોલ નહિ આવે.🚫 કોલ્સ માટે ખાનગી માં મેસેજ નથી કરવા ના કોઈએ.❌❌ પ્રોફિટ ફિક્સ ના હોઈ કેટલો થશે એ, કેમ કે પ્રોફિટ માર્કેટ જેવું ચાલે એવો થાય મારા હાથ માં નથી માર્કેટ એટલે મહિને કે રોજ કેટલો પ્રોફિટ કરાવશો સર એવો કોઈએ પ્રશ્ન પૂછવો નહિ.💸🤑💰💲 હવે રાહ કોની જોવ છો ?? નીચે લિંક આપી છે ફટાફટ જોડાઈ જાવ વોલેટાઇલ વીક હવે કાંઈ દૂર નથી 😒 https://superprofile.bio/vig/6790a9f168ed970013e5150f
❤️ 👍 😂 9

Comments