Gujrati_trader
January 27, 2025 at 12:50 PM
*ગુજરાતી ટ્રેડર પરિણામ પત્રિકા:*
*▪️BAJAJ HOUSING FINANCE:*
31 ડિસેમ્બર, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.548.02 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.436.97 કરોડનો થયો હતો.
કંપનીની કુલ આવક રૂ.1,946.29 કરોડથી વધીને રૂ.2,448.98 કરોડ થઈ છે.
❤️
👍
🙏
10