Aam Aadmi Party Gujarat
February 10, 2025 at 12:57 PM
રાજકોટ જિલ્લાના ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં ભાયાવદર નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ અંકુર રાણપરીયાની આગેવાનીમાં સ્થાનિક કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી.
❤️
👍
4