Aam Aadmi Party Gujarat WhatsApp Channel

Aam Aadmi Party Gujarat

15.1K subscribers

Verified Channel

Similar Channels

Swipe to see more

Posts

Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 7:12:20 AM

गुजरात विसावदर विधानसभा से AAP उम्मीदवार श्री Gopal Italia को अपना समर्थन दें- गरीबों, किसानों और पिछड़ों की आवाज़ बुलंद करने के इस संघर्ष में आप भी भागीदार बनें। 💳 डोनेट करने के लिए अभी इस Link पर जाएं 👇💯 🔗 aapgujarat.org/gopalitalia #ISupportGopalItalia

Post image
❤️ 👍 🙏 5
Image
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 5:59:12 AM

♦️ આમ આદમી પાર્ટીના વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ઉમેદવાર શ્રી ગોપાલ ઈટાલીયાએ બગસરા તાલુકાના 📍 સાપર 📍 સુડાવડ 📍 લુંઘીયા ગામની મુલાકાત લઈ વડીલો, આગેવાનોના આશીર્વાદ લીધા અને સ્થાનિક સમસ્યાઓ વિશે જાણકારી મેળવી.

❤️ 3
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 12:40:32 PM

અમદાવાદમાં પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માને પ્રભુ શ્રી ચરણોમાં સ્થાન આપે અને ઇજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના. આ કપરા સમયમાં ઈશ્વર સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

Post image
🙏 ❤️ 👍 😢 6
Image
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 11:57:57 AM

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. પ્લેનમાં સવાર તમામ લોકોના પરિવારોને પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું. આ દુઃખના સમયમાં હું મારી સંવેદના વ્યક્ત કરું છું. અમદાવાદ વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આજરોજ અને આવતીકાલના આમ આદમી પાર્ટીના તમામ ચૂંટણીલક્ષી કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે.

🙏 4
Video
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 5:59:10 AM
Post image
❤️ 2
Image
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 12:00:08 PM

અમદાવાદ વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આજરોજ અને આવતીકાલના આમ આદમી પાર્ટીના ચૂંટણીલક્ષી તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે. ગુજરાત ઉપર આવી પડેલી આફતના સમયે હું અને અમારી પાર્ટી કોઈપણ પ્રકારની રાજકીય ટીકા-ટીપણી કર્યા વગર સંવેદનશીલતા સાથે ગુજરાત સરકારના સ્પષ્ટ અને મજબૂત સમર્થનમાં છીએ. આ દુઃખના સમયમાં હું મારી સંવેદના અને દિલગીરી વ્યક્ત છું.

👍 ❤️ 🙏 9
Video
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 4:06:55 PM

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

Post image
🙏 😢 😭 ❤️ 👍 🕉️ 18
Image
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 1:22:36 PM

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના અત્યંત દુઃખદ છે. પ્લેનમાં સવાર તમામ લોકોના પરિવારોને પ્રભુ હિંમત આપે તેવી પ્રાર્થના કરું છું. અમદાવાદ વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને ચૂંટણીના તમામ કાર્યક્રમો રોકી સેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચું છું. - જગદીશભાઈ ચાવડા AAP ઉમેદવાર કડી વિધાનસભા

👍 ❤️ 5
Video
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 5:59:10 AM
Post image
❤️ 2
Image
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
6/12/2025, 5:59:09 AM
Post image
❤️ 👍 2
Image
Link copied to clipboard!