
Aam Aadmi Party Gujarat
February 11, 2025 at 06:09 AM
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી લડી રહી છે. ગતરોજ વોર્ડ નં 12 ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં મહોલ્લા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંગઠન મંત્રી શ્રી રાજુભાઈ બોરખતરીયા, શ્રી કરસનબાપુ ભાદરકા, સહિત અન્ય સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા.
❤️
2