Aam Aadmi Party Gujarat

Aam Aadmi Party Gujarat

15.1K subscribers

Verified Channel
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
February 11, 2025 at 09:31 AM
આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવીએ માંગરોળ નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને સ્થાનિક હોદ્દેદારો સાથે વોર્ડ નં. 2 માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો અને પછી વોર્ડ નં. 3 માં હોદ્દેદારો અને કાર્યકરો સાથે મુલાકાત કરી.

Comments