Aam Aadmi Party Gujarat
February 11, 2025 at 09:31 AM
આજરોજ જસદણ નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટના રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઇટાલીયા અને રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી તેજસ ગાજીપરાએ AAP ઉમેદવારો માટે ડોર પ્રચાર કર્યો અને જનતાને આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ પસંદ કરવા માટે અપીલ કરી.
👍
1