Aam Aadmi Party Gujarat
February 13, 2025 at 05:47 AM
રાજકોટમાં મેયર જનતાના ટેક્સના પૈસે ચાલતી સરકારી ગાડીનો ઉપયોગ કરીને જાત્રા કરવા ગયા હતા. રાજકોટ મેયર આ બાબતે રાજકોટની જનતાની માફી માંગે તે માંગ સાથે આજે આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
👍
1