Aam Aadmi Party Gujarat
February 13, 2025 at 05:48 AM
થાનગઢ નગરપાલિકાની ચુંટણી અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ઉમેદવારોના સમર્થનમાં પ્રદેશ નેતા શ્રી રાજુ કરપડાએ મહોલ્લા સભા કરી અને જનતાને કામની રાજનીતિ પસંદ કરવા અપીલ કરી.
👍
2