Aam Aadmi Party Gujarat
February 13, 2025 at 05:53 AM
જનતા ટેક્સ ચૂકવે છે છતાંય કોઈ પ્રાથમિક સુવિધાઓ આ સરકાર આપી શકી નથી ત્યારે અમે જનતાને અપીલ કરવા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીને મત આપો અને વિજયી બનાવો.
આમ આદમી પાર્ટી જનતાની તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર સામે મજબૂતીથી લડશે.
👍
❤️
3