Aam Aadmi Party Gujarat

Aam Aadmi Party Gujarat

16.4K subscribers

Verified Channel
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Gujarat
February 13, 2025 at 11:20 AM
બોરવાવ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં બોરવાવ ગામે રાષ્ટ્રીય નેતા શ્રી ગોપાલ ઇટાલિયા અને ઇકોઝોનની લડતના પ્રણેતા શ્રી પ્રવીણ રામની આગેવાનીમાં જનસભા યોજાઈ. આ સભામાં AAP ઉમેદવાર વિપુલ શિંગાળા, દેવેન્દ્ર સોલંકી, ડી બી સોલંકી, ભીમસી પંડિત સહિત સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા.
❤️ 1

Comments