Aam Aadmi Party Gujarat
February 13, 2025 at 11:39 AM
આજરોજ શિહોર નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં AAP નેતા અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલબેન સાકરિયાએ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો.
👍
❤️
8