Akila Gujarati News Official Channel
February 16, 2025 at 07:29 AM
18 લાખ પડાવી લેવા મિત્રને પતાવી દીધો : દારુ પીવડાવી કેનાલમાં ફેંકી દીધો:નિકોલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
નિકોલ વિસ્તારમાં રહેતો અને વાહન લે-વેચની કામગીરી કરતો યુવક છ દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં લાપત્તા થયો હતો
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67b1905f745a46076706bcbe
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n