
Akila Gujarati News Official Channel
12.5K subscribers
About Akila Gujarati News Official Channel
This is official channel of Akila Daily. You will get latest gujarati news of Rajkot , Saurashtra , Kutchh , Gujarat , India and world in this whatsapp channel of Akila News. You will also receive our newspaper's e-paper PDF link everyday in evening. Follow us today and share our channel link with your friends too. અકિલા ન્યૂઝપેપર ગુજરાતનું એક લોકપ્રિય સમાચાર પ્રકાશન અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે. તાજા સમાચારો, રાજકીય અપડેટ્સ, વ્યાપારી સમાચારો અને વિવિધ ક્ષેત્રોના સમાચારો માટે અકિલા ન્યૂઝપેપર જાણીતું છે. અકિલા ન્યૂઝપેપરની વેબસાઇટ અને મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે, જે વાચકોને તાજા સમાચારો અને અપડેટ્સ મેળવવાની સુવિધા આપે છે.
Similar Channels
Swipe to see more
Posts

સ્ટારલિંકને ભારતમાં મળી મંજૂરી: હવે દરેક ગામ સુધી પહોંચશે હાઇ-સ્પીડ ઇન્ટરનેટ: જાણો સ્પીડ અને કિંમત એલોન મસ્કની કંપની સ્પેસએક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારત સરકાર તરફથી GMPCS લાઇસન્સ મળ્યું: દેશના દૂરના વિસ્તારોમાં ડિજિટલ ક્રાંતિ લાવવાની દિશામાં આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6856f692f240b239053c17da અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અમિતાભ બચ્ચનના અવાજથી પરેશાન: જલ્દી બંધ થશે સાયબર ફ્રોડ ચેતવણી કોલર ટ્યુન પૂર્વ ધારાસભ્ય સુદર્શન ગુપ્તા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા અને તેમના મોબાઇલ પર અમિતાભ બચ્ચનની કોલર ટ્યુન વાગવા અંગે ફરિયાદ કરી: સિંધિયાએ કહ્યું- અમિતાભ બચ્ચનના અવાજથી હું પણ પરેશાન છું વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6856f558f240b239053c17d8 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

એકતાનગર ઝૂલોજિકલ પાર્કમાં લવાયા આફ્રિકન રેઈન ફોરેસ્ટના 'રત્ન' ગણાતા ત્રણ ચિમ્પાન્ઝી 22 જૂને 'વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે' ના અવસરે આ બુદ્ધિશાળી અને સામાજિક પ્રાણીઓને પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6856fa43f240b239053c17e0 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

જો જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળવામાં વિલંબ થશે તો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખટાવશે :ફારુક અબ્દુલ્લાની ચેતવણી નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ અમે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળે તેની રાહ જોઈ રહ્યા છીએ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6856f7a0f240b239053c17dc અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

148 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બન્યું : શુભમન ગિલ અને ઋષભ પંતની જોડીએ બનાવ્યો નવો રેકોર્ડ ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અને ઋષભ પંતે ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી : બંનેએ એક એવો રેકોર્ડ કર્યો જે ૧૪૮ વર્ષના ઇતિહાસમાં ક્યારેય બન્યો ન હતો. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/sports-news-detail/6856f34df240b239053c17d3 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

લગ્નના 14 વર્ષ પછી દીકરીનો જન્મ, ડોલીને બદલે અર્થી ઉપાડવી પડી : વિમાન દુર્ઘટનામાં એકમાત્ર સંતાન ગુમાવ્યું: ઉદ્યોગપતિની કરુણાંતિકા અમદાવાદમાં થયેલા આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત લગભગ 270 લોકોના મોત થયા:આ અકસ્માત સાથે જોડાયેલી એક એવી કહાની સામે આવી છે જેને જાણીને આંસુ રોકી શકશો નહીં. વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6856f875f240b239053c17de અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પ્રવાસન વિભાગની બેઠક યોજાઈ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની પ્રગતી અને આગામી આયોજન અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ :સહેલાણીઓ માટે પર્યટન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારે કામો કરવા મંત્રીનું અધિકારીઓને સૂચન વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6856fb83f240b239053c17e4 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

ધો.૧૦ - ધો.૧૨ બોર્ડની પૂરક પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ,ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ આગામી તા.૨૩-૦૬-૨૦૨૫થી તા.૦૩-૦૭-૨૦૨૫ દરમિયાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરની પૂરક પરીક્ષાઓ યોજાશે વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/6856faf5f240b239053c17e2 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

જબલપુરમાં ઇન્દોરના રાજા રઘુવંશી જેવી હત્યા: પત્નીએ પતિની હત્યા કરીને અને મૃતદેહ ફેંકી દીધો: ખુલ્યું રહસ્ય કેસનો ખુલાસો થયા બાદ, પોલીસે તેના પતિની હત્યા કરનાર આરોપી પત્નીની ધરપકડ કરી અને તેને જેલ મોકલી દીધી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6856f494f240b239053c17d6 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

શું પૂછ્યા વગર બીજી વ્યક્તિની વાતચીત રેકોર્ડ કરો છો ? : જાણો એવું કરવાથી કેટલી સજા થઈ શકે જો કોઈની સાથે વાત કરી રહ્યા છો અને આ સમય દરમિયાન તમે બીજી વ્યક્તિની પરવાનગી લીધા વિના તે વાતચીત રેકોર્ડ કરો છો, તો માટે સમસ્યાઓ ઊભી થઇ શકે છે વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/6856f2bcf240b239053c17d1 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n