Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
February 16, 2025 at 07:36 AM
બીલીમોરા ખાતે વોર્ડ નંબર 2ના બુથ નંબર 5નું EVM ખોટકાતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો ચૂંટણી અધિકારી અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ; અંદાજે 1 કલાકથી વધુ સમય બાદ નવુ EVM મશીન મુકવામાં આવ્યું વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67b19205745a46076706bcc4 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments