Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                February 16, 2025 at 07:37 AM
                               
                            
                        
                            ધરમપુર નગરપાલિકામાં વોર્ડ નં-1 અને વોર્ડ નં-7માં EVM ખોટકાતા મતદાનમાં વિલંબ
EVMમાં ટેક્નિકલ ખામી સર્જાતા મતદાન અટકી પડ્યું; મામલતદાર અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક સ્થળે પહોંચ્યા
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/67b19329745a46076706bcca
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n