
Akila Gujarati News Official Channel
February 16, 2025 at 08:04 AM
મણિપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા: હથિયાર અને દારુગોળા સાથે સાત કુકી ઉગ્રવાદીઓની ધરપકડ
ચુરાચાંદપુર જિલ્લાના સાંગલકોટ-પીએસ અંતર્ગત ઓલ્ડ ખૌકુલમાં પેટ્રોલિંગ અભિયાન
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67b19b3c745a46076706bcf1
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n