Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
February 16, 2025 at 08:05 AM
કુંભ નકામો છે, તેનો કોઈ અર્થ નથી:RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે મહાકુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે એક દુ:ખદ ઘટના બની છે. અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આમાં રેલવેની ભૂલ છે. રેલવેની બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે. આ રેલવેની નિષ્ફળતા છે. રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએ વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67b19b7f745a46076706bcf5 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments