Akila Gujarati News Official Channel
February 16, 2025 at 08:06 AM
છોટા ઉદેપુર મતદાન મથક પર ભાજપ અને બસપાના ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી
બસપાના મહિલા સમર્થક ડિમ્પલબેન અને ભાજપના નેતા ભૂપેન્દ્રભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ: બસપાના મહિલા સમર્થકે અભદ્ર ભાષામાં બોલાચાલી કરી હોવાની ભાજપના નેતાએ ટકોર કરી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67b1989b745a46076706bcdb
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n