Akila Gujarati News Official Channel
Akila Gujarati News Official Channel
February 16, 2025 at 08:07 AM
ઉમરગામ તાલુકા પંચાયતનીં બે બેઠકો ફણસા અને સરીગામ 2 બેઠક પર કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ વહેલી સવારમાં કામદાર વર્ગ વિસ્તાર એવા સરીગામ 2 બેઠક પર મતદારોએ મતદાન કરવા પહોંચ્યા વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67b19a40745a46076706bce9 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n

Comments