Akila Gujarati News Official Channel
                                
                            
                            
                    
                                
                                
                                February 16, 2025 at 08:09 AM
                               
                            
                        
                            થાન નગરપાલિકાના વોર્ડ નંબર -1 ના 2 નંબરના બુથમાં 50થી વધુ રાજકીય પક્ષોની કાપલીઓ મળી
પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા: તમામ કાપલીઓ જપ્ત કરાઈ 
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/67b19a1f745a46076706bce7
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n