
Akila Gujarati News Official Channel
February 16, 2025 at 08:30 AM
સાવલી વડોદરા રોડ પર હાઇવા ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી : ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ
ચાલુ ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં હાઇવા ટ્રક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/gujarat-news-detail/67b19d4e745a46076706bcf9
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n