
Akila Gujarati News Official Channel
February 16, 2025 at 09:23 AM
મધદરિયે એક હંપબક વ્હેલ પાણીમાં બોટિંગ કરતા શખ્સને ગળી ગઇઃ સોશીયલ મીડીયા પર વીડીયો થયો વાયરલ
વીડિયોમાં ચિલીના પેટાગોનિયાના એડ્રિયન સિમાંકાસ પાણીમાં બોટિંગ કરી રહ્યો હતો, ત્યારે એક હંપબૈક વ્હેલ ઝડપથી તેના તરફ આવે છે અને તેને ગળી જાય છે. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67b1ae46745a46076706bd12
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n