Akila Gujarati News Official Channel
February 16, 2025 at 09:54 AM
પહેલા મતદાન, પછી જાન: ધ્રોલના વરરાજા દિવ્યેશ ગોસાઈ લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા;અન્યોને પણ અચૂક મતદાન કરવા કરી અપીલ
ધ્રોલ નગર પાલિકા ની ચુટણીમા વોર્ડ નં ૩ ના મોરબીનાકા પાસે આવેલા કન્યાશાળા ખાતે વરરાજાએ કર્યું મતદાન..
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/saurashtra-news-detail/67b1b564745a46076706bd16
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n