
Akila Gujarati News Official Channel
February 16, 2025 at 10:09 AM
વેબ સિરીઝમાં સૈનિકોના અપમાનના મામલે કોર્ટે એકતા કપુર વિરૂદ્ધ તપાસનો આપ્યો આદેશ
યુટ્યુબર વિકાસ પાઠક ઉર્ફે ‘હિન્દુસ્તાની ભાઉ’ એ એકતા કપૂર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી.
વધુ સમાચાર વાંચો: https://akilanews.com/main-news-detail/67b1b5d6745a46076706bd1a
અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com
અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n