Health Information
Health Information
January 25, 2025 at 06:18 AM
*✅ 25 જાન્યુઆરી - રાષ્ટ્રીય મતદાતા દિવસ* *• વર્ષ 2011 થી ભારતના ચુંટણી પંચના સ્થાપના દિવસ 25 જાન્યુઆરીને સમગ્ર દેશમાં દર રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.* *• આ ઉજવણી નો મુખ્ય હેતુ લોકોમાં ચુંટણી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.* *• वर्ष 2025 नी थीम : "Nothing Like Voting, I Vote for sure"* *👇🏻👇🏻👉 JOIN 👈👇🏻👇🏻* https://t.me/MPHWFHWSI
👍 ❤️ 😢 4

Comments