ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
January 20, 2025 at 03:50 PM
*⚠️POLICE WALAA ⚡ સ્પેશિયલ કરંટ*
*જાન્યુઆરી - PART 3*
➖➖➖➖➖
*⚡વિશ્વનો પ્રથમ લાકડાનો ઉપગ્રહ - લિગ્નોસેટ*
• જાપાન
(ક્યોટો યુનિવર્સિટી અને સુમિટોમો ફોરેસ્ટ્રી દ્વારા )
*⚡નાગ માર્ક 2 મિસાઈલ*
• પરીક્ષણ - પોખરણ , રાજસ્થાન ખાતે
• ફાયર એન્ડ ફોર્ગેટ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઈલ
*⚡ખો ખો વર્લ્ડ કપ 2025 નું આયોજન*
- દિલ્લી ખાતે
- પ્રથમ વખત
- ભારતીય ટીમ કેપ્ટન - પ્રતીક વેકર/ પ્રિયંકા ઇંગલે
⚡રાષ્ટ્રીય યુવા દિવસ - 12 જાન્યુઆરી
*⚡ પ્રજાસત્તાક દિવસ 2025ના મુખ્ય અતિથિ - પ્રોબોવો સુબિયાન્તો*
- ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ
*⚡આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025*
• 11 જાન્યુઆરી to 14 janu
• સાબરમતી રિવરફ્રન્ટ ખાતે
⚡BCCI ના નવા સચિવ તરીકે - દેવજીત સૈકિયા
[ ig : police walaa ]
• BCCI અધ્યક્ષ - રોજર બિન્ની
*⚡સોનમર્ગ ટનલ - જમ્મુ કાશ્મીર*
• શ્રી નગર અને સોનમર્ગ વચ્ચે
• Z મોડ / Z બેન્ડ ટનલ
*⚡મહાકુંભ મેળો*
• દર 12 વર્ષે 4 સ્થળો એ યોજાય છે
- પ્રયાગરજ
- હરિદ્વાર
- નાસિક
- ઉજ્જૈન
*⚡હેનલી પાસપોર્ટ 2025*
• Year 2025માં ભારતીય પાસપોર્ટ - 85માં ક્રમે
• 1st સિંગાપોર પાસપોર્ટ - 195 દેશમાં
• વિઝા ફ્રી ભારત પાસપોર્ટ - 57 દેશમાં વિઝા ફ્રી
➖➖➖➖➖
દરેક મહિના ની મહત્વ ની બાબત આપડે 1 થી xyz part માં મુકીશું✅ લાસ્ટ માં pdf પણ મૂકી દેશું⚡
➖➖➖➖➖
*👇PART 4 માટે 👇 &*
➖➖➖➖➖
[ 🚸પોલિસ psi માટેનું તમામ મટીરીયલ/ પીડીએફ/ નોટ્સ , બધી જ અપડેટ માટે જોડાય જાવ👇 ]
https://chat.whatsapp.com/Kcy24HWxX5gAoWNwzXQ7be
*Add participants પર થી તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો*
👍
❤️
7