ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
January 24, 2025 at 05:50 AM
➡️76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાત રજૂ કરશે *‘ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ની થીમ* આધારિત ઝાંખી… ➖➖➖➖➖ ➡️વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા *સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા...* ➡️ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દૃષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતેના “ઝંકાર હોલ”ખાતે સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી. *આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉતરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું.*
👍 ❤️ 4

Comments