ગુજરાત પોલીસ 2025🚨POLICE WALAA🎯
February 11, 2025 at 05:13 PM
📌 મહત્વપૂર્ણ લક્ષ્યાંક વર્ષ
👉2047: ભારત - $30 ટ્રિલિયન ઈકોનોમી.
👉2025: ભારત - $150 બિલિયન બાયોઇકોનોમી.
👉2025: ઇથેનોલ બ્લેન્ડિંગ - 20% લક્ષ્ય.
👉2026: કન્ઝમ્પશન માર્કેટ - ભારત ત્રીજું સૌથી મોટું બજાર બનશે.
👉2030: અવકાશ ભંગાર – કાટમાળ-મુક્ત મિશન.
👉2029-30: પેટ્રોલિયમ અનામત - ખાનગી વ્યવસ્થાપન.
👉2035: સ્પેસ સ્ટેશન – ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન.
👉2027: રક્તપિત્ત – ઝીરો ટ્રાન્સમિશન લક્ષ્ય.
👉2027: કઠોળ ઉત્પાદન – આત્મનિર્ભરતા.
👉2027: ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા - ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડી દેશે.
👉2030: સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) – 5% લક્ષ્ય.
👉2050: કાર્બન નેગેટિવ - વિકસિત દેશોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
👉2030: ડ્રોન હબ - ભારત વૈશ્વિક ડ્રોન કેન્દ્ર બનશે.
👉2075: ભારત - ચીન પછી બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે
👍
2