Gujarat Information

Gujarat Information

18.0K subscribers

Verified Channel
Gujarat Information
Gujarat Information
February 9, 2025 at 04:10 PM
💫 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા આયોજિત 27મા સમૂહલગ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભકામના તેમજ સુંદર આયોજન બદલ સમાજને અભિનંદન પાઠવ્યા...* ✨ *આદિજાતિના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીનું આ વર્ષ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી*
❤️ 👍 🙏 5

Comments